English (EN) ગુજરાતી (GUJ)

Recent Activities

Popular Activities

blogs tailwind section
Feb 21, 2026

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો

દેત્રોજ ની ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળા ભાવસાર વિધ્યામંદિર માં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિ...

Read more..
blogs tailwind section
Jan 26, 2026

77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

 આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમારી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....

Read more..
blogs tailwind section
Nov 09, 2025

દેત્રોજ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ 2025

ભાવસાર વિધ્યામંદિર દેત્રોજ ના વિધ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા દેત્રોજ તાલુકા કક્ષાની ગુજરાતની મે...

Read more..

Activities

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો

દેત્રોજ ની ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળા ભાવસાર વિધ્યામંદિર માં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીભાઈઓ બહેનો માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સમયની સ્ટ્રેટેજી અને જીવનમાં મુશ્કેલીમાં અને અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓ ના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તનાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખ...

Read more

77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

 આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમારી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

 કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી. શાળામાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેકના હૃદયમાં દેશભક્તિની જ્વાળા પ્રગટી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા, નૃત્યો રજૂ કર્યા હતા. તેમના કાર્યક્રમોએ દેશની આઝાદી માટે લ...

Read more

દેત્રોજ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ 2025

ભાવસાર વિધ્યામંદિર દેત્રોજ ના વિધ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા દેત્રોજ તાલુકા કક્ષાની ગુજરાતની મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ ખેલ મહાકુંભ માં ભાગ લેવામાં આવ્યો હતો. 

રાષ્ટ્ર ગીત સન્માન કાર્યક્રમ અને સ્વદેશી ના શપથ

સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવર દરમિયાન રાષ્ટ્ર ગીત  "વંદેમાતરમ" કે જેના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવર એકતાંતણે બંધાઈ હતી. જેના તા.07 નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થાય છે. જેના સન્માન માટે રાષ્ટ્ર ગીત "વંદે માતરમ " ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું તથા  શાળાના વિધ્યાર્થી ભાઈઓ તથા બહનો એ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ ની શપથ લેવામાં આવ્યા. 

Read more

Celebration of 79th Independence Day and Janmashtami on 15th August 2025

 Janmashtami was celebrated in schools with great enthusiasm, focusing on Lord Krishna's birth through vibrant, educational activities. Students dresed as Radha and Krishna, participated in DahiHandi, sang bhajans, and engaged activities to promote cultural awareness, joy, and the victory of good over evil.