English (EN) ગુજરાતી (GUJ)

રાષ્ટ્ર ગીત સન્માન કાર્યક્રમ અને સ્વદેશી ના શપથ

રાષ્ટ્ર ગીત સન્માન કાર્યક્રમ અને સ્વદેશી ના શપથ

November 7, 2025

સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવર દરમિયાન રાષ્ટ્ર ગીત  "વંદેમાતરમ" કે જેના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવર એકતાંતણે બંધાઈ હતી. જેના તા.07 નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થાય છે. જેના સન્માન માટે રાષ્ટ્ર ગીત "વંદે માતરમ " ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું તથા  શાળાના વિધ્યાર્થી ભાઈઓ તથા બહનો એ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ ની શપથ લેવામાં આવ્યા.