English (EN) ગુજરાતી (GUJ)

ગણિત વિજ્ઞાન ક્વિજ સ્પર્ધા 2025

ગણિત વિજ્ઞાન ક્વિજ સ્પર્ધા 2025

September 10, 2025

શાળાના વિધ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિષય પ્રત્યે રહેલા ડર ને હળવો કરવાના પ્રયાસ સ્વરૂપે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો દ્વારા બાળકોને ગણિત વિજ્ઞાન વિષય ની ક્વિજ સ્પર્ધા યોજવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો અને અવનવી વાતો જાણી.